સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. રતાંધણાપણું ક્વોશ્યોરકર પેલાગ્રા ઓસ્ટીઓમલેશીયા રતાંધણાપણું ક્વોશ્યોરકર પેલાગ્રા ઓસ્ટીઓમલેશીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? વીજળી પવન પ્રકાશ અવાજ વીજળી પવન પ્રકાશ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. બી સમૂહના વિટામીન વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - એ બી સમૂહના વિટામીન વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ? એક પણ નહીં બેરોમીટર સ્ફિગ્મોમેનોમીટર વિસ્કોમીટર એક પણ નહીં બેરોમીટર સ્ફિગ્મોમેનોમીટર વિસ્કોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? કિડની પેટ યકૃત સ્વાદુપિંડ કિડની પેટ યકૃત સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP