ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી
ભુવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
રાણી વિક્ટોરિયા
બ્રિટિશ સાંસદ
બ્રિટિશ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP