કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ? 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘કેવલમ’ બીચ ને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? ગુજરાત કર્ણાટક તમિલનાડુ ગોવા ગુજરાત કર્ણાટક તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘સાગર’ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જ્હાજ INS સાવિત્રી ક્યા દેશના ચટોગ્રામ બંદર પર પહોંચ્યું ? બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 17 સપ્ટેમ્બર, 2021ના રોજ GST કાઉન્સિલની કેટલી બેઠક યોજાઈ હતી ? 43મી 45મી 42મી 44મી 43મી 45મી 42મી 44મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં રાજસ્થાનમાં ડાયનાસોરની કઈ પ્રજાતિના પગના નિશાન મળી આવ્યા છે ? Eubrontes of Giganteus Grallator Tenuis Eubrontes Glenrosenis આપેલ તમામ Eubrontes of Giganteus Grallator Tenuis Eubrontes Glenrosenis આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP