કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ઓડિશા વન વિભાગે પશુ-માનવ સંઘર્ષ સમાપ્ત કરવા માટે ક્યા પ્રાણી પર 'રેડિયો કોલર' લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ચિત્તા
હરણ
હાથી
દિપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી સમિત અંતિલ કયા રાજ્યના વતની છે ?

ઝારખંડ
ઉત્તર પ્રદેશ
હરિયાણા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ?

જે.કે.રોવલિંગ
મિશેલ ઓબામા
સુધા મૂર્તિ
સુજાના ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP