GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાસ અગર તો ટિકીટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ – ધી મોટર વ્હીકલ એક્ટ-1988 ની કઈ કલમમાં છે ? કલમ-162 કલમ-178 કલમ-177 કલમ-119 કલમ-162 કલમ-178 કલમ-177 કલમ-119 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 1, 3, 5 3, 4, 6 2, 5, 6 2, 6 1, 3, 5 3, 4, 6 2, 5, 6 2, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત કંડલા ભરૂચ સુરત ખંભાત કંડલા ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ? રૂ.320 રૂ.300 રૂ.270 રૂ.240 રૂ.320 રૂ.300 રૂ.270 રૂ.240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 12 10 14 08 12 10 14 08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘‘ચા પાણી’’ કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ શ્લેષ દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ શ્લેષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP