ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા કૌશલ્યાદેવી રાજબા મણીબા મહાકુંવરબા કૌશલ્યાદેવી રાજબા મણીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 172 192 180 182 172 192 180 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? ઔદ્યોગિક કામદારો ગાંધીજી લોકો મજૂરો ઔદ્યોગિક કામદારો ગાંધીજી લોકો મજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP