ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1990 1995 1998 1991 1990 1995 1998 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ? સર્વોચ્ચ અદાલતના લોક અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના સર્વોચ્ચ અદાલતના લોક અદાલતના વડી અદાલતના જિલ્લા અદાલતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં માન્ય પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે ? પરિશિષ્ટ - 10 પરિશિષ્ટ - 8 પરિશિષ્ટ - 9 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 10 પરિશિષ્ટ - 8 પરિશિષ્ટ - 9 પરિશિષ્ટ - 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP