ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? અનુપમાદેવી વસ્તુપાળ તેજપાળ વિમલમંત્રી અનુપમાદેવી વસ્તુપાળ તેજપાળ વિમલમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? અસારવા સરસપુર અસલાલી જમાલપુર અસારવા સરસપુર અસલાલી જમાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. મધુપ્રસાદ ગાંગલીયા પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી ઉચ્છંગરાય ઢેબર મધુપ્રસાદ ગાંગલીયા પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? ભોલા ભીમ કુમારપાળ લવણપ્રસાદ કરણદેવ વાઘેલા ભોલા ભીમ કુમારપાળ લવણપ્રસાદ કરણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? શિવરાજપુર આંબાડુંગર બરડો ડુંગર બાવાઘોર શિવરાજપુર આંબાડુંગર બરડો ડુંગર બાવાઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP