ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

ભરૂચનો કિલ્લો
પાટણનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
વડનગરનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

ઉમાશંકર જોષી
વીર નર્મદ
ક.મા. મુનશી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

મહંમદ બેગડો
કુતુબુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ બીજો
નાસુરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP