ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? આંબાવાડી ભદ્ર સિવિલ હોસ્પિટલ મણીનગર આંબાવાડી ભદ્ર સિવિલ હોસ્પિટલ મણીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? રાનીપરજ કાળીપરજ ભૂમિજન ગિરીજન રાનીપરજ કાળીપરજ ભૂમિજન ગિરીજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1971 1976 1960 1965 1971 1976 1960 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? જામનગર ભાવનગર રાજકોટ મોરબી જામનગર ભાવનગર રાજકોટ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP