પુરસ્કાર (Awards)
'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
અનિલ જોષી
નીતા રામૈયા
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ
પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ
સ્વામી વિવેકાનંદ એવોર્ડ
ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો.

આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ
રેમન મેગ્સેસે એવોર્ડ
સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ
રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણા દેવી
એસ્થર ડેવિડ
અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?

વિજ્ઞાન
સાહિત્ય અને પત્રકારત્વ
ખેતી
ટેકનોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP