• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અશોક ચાવડાના ઉપનામ જણાવો.

ફડક
બેદિલ
ઝલક
શૌનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?

વાટીકા
તરસ
જલધારા
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ?

પૂર્વાકાશ
પવન રૂપેરી
કદલીવન
પાનગોષ્ઠિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કથા છે ?

કવિ કાન્ત
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
કવિ કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો.

મહિલાલ પટેલ
તુષાર શુક્લ
જયંત પાઠક
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ?

જયભિખ્ખુ
ઘનશ્યામ
ધૂમકેતુ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) GPSC PI Prelim Exam Paper 03 January 2021 કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સંધિ (Conjunction) GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US