પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? બાંધકામ સમિતિ, અપીલ સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 90 દિવસમાં 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ? 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/2થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી 1/4થી ઓછી ન હોય તેટલી આવી જોગવાઈ સંવિધાનમાં નથી 1/2થી ઓછી ન હોય તેટલી 1/3થી ઓછી ન હોય તેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકાની સ્થાનિક મહેસુલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? તાલુકા વિકાસ અધિકારી પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટ્રાર મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-9 ભાગ-4 ભાગ-8 ભાગ-7 ભાગ-9 ભાગ-4 ભાગ-8 ભાગ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP