Loading [Contrib]/a11y/accessibility-menu.js

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયત સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ?

શિક્ષણ સમિતિ
કાસોબારી સમિતિની પેટા સમિતિઓ
કારોબારી સમિતિ
સામાજિક ન્યાય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે ?

આપેલ તમામ સાથે મળીને
ઉપસરપંચ
તલાટી કમ મંત્રી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બ્રિટીશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે ?

લોર્ડ માઉન્ટ બેટન
લોર્ડ મેયો
લોર્ડ વેલેસ્લી
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ?

ઉપરોક્ત તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP