Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ? કલમ-243(જ) કલમ-243(ઝ) કલમ-244(જ) કલમ-245(જ) કલમ-243(જ) કલમ-243(ઝ) કલમ-244(જ) કલમ-245(જ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બે-ચાર - શબ્દનો સમાસ જણાવો. ઈતરેતર સમાહાર વૈકલ્પિક સમુચ્ય ઈતરેતર સમાહાર વૈકલ્પિક સમુચ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ? આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત આહાર નીતિ ઉત્તમ અન્નાહાર ઉત્તમ આહાર નીતિ અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-143 અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-143 અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ? ઝારખંડ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ઝારખંડ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન આમરી કોટદિજી મહેરગઢ કાલીબંગન આમરી કોટદિજી મહેરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP