પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2(15) 2(16) 2(18) 2(17) 2(15) 2(16) 2(18) 2(17) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ? કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક ઉપરોક્ત તમામ પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક ઉપરોક્ત તમામ પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો. સુનિલ પટેલ મિયા હુસેન સંજય પારગી ધીરુભાઈ દેવરામ સુનિલ પટેલ મિયા હુસેન સંજય પારગી ધીરુભાઈ દેવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો. 1લી માર્ચ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી જાન્યુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 1લી માર્ચ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી જાન્યુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP