પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (15) 2 (17) 2 (16) 2 (18) 2 (15) 2 (17) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ? રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્યના પંચાયતમંત્રીશ્રી રાજ્ય ફાયનાન્સ કમિશન રાજ્યના નાણાંમંત્રીશ્રી જિલ્લા આયોજન મંડળ રાજ્યના પંચાયતમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 8 5 6 7 8 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો ? બળવંતરાય મહેતા દિલીપસિંહ ભૂરિયા રામસિંહ પુનિયા જી.વી. કે. રાવ બળવંતરાય મહેતા દિલીપસિંહ ભૂરિયા રામસિંહ પુનિયા જી.વી. કે. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ? કમિશનર સરપંચ તલાટી કમ મંત્રી ટી.ડી.ઓ કમિશનર સરપંચ તલાટી કમ મંત્રી ટી.ડી.ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP