Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો.

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી.
આપેલ પૈકી એક પણ નહીં
મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય નૌકાદળ
ભારતીય સશસ્ત્ર દળો
ભારતીય એરફોર્સ
ભારતીય સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

અતિશય દુઃખ આવી પડવું
ભાવભીનું સ્વાગત કરવું
કંઠમાળનો રોગ થવો
ગળામાં હાર પહેરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP