સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા
નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી
આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર
દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો.

ડૉ. બિમલ જલન
ડૉ. રઘુરામ રાજન
ડૉ. ડી. સુબ્બારાવ
ડૉ. વી. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ___

અહેવાલો તૈયાર કરાવે છે.
આયોજન કરાવે છે.
સંકલન કેળવે છે.
સત્તાની સોંપણી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની સ્વરૂપના ધંધાકીય એકમે પોતાના નાણાંકીય પત્રકો (ઉપજ ખર્ચ ખાતું, સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, ઓડિટર્સ અહેવાલ વી) ___ ધોરણ તૈયાર કરી લાભાર્થીઓ સમક્ષ રજૂ કરવા ___ છે.

વાર્ષિક, મરજિયાત
ત્રિમાસિક, મરજિયાત
વાર્ષિક, ફરજિયાત
ત્રિમાસિક, ફરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP