પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ? 7 8 6 9 7 8 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 5% 3.5% 4.5% 3% 5% 3.5% 4.5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'જમીનના અનઅધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 61 60 59 62 61 60 59 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એલ. એમ. સિંઘવી એન. કે. પી. સાલ્વે કે. સી. પંત જી. વી. કે. રાવ એલ. એમ. સિંઘવી એન. કે. પી. સાલ્વે કે. સી. પંત જી. વી. કે. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 2જી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 24મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો ? 73 74 72 75 73 74 72 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP