ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? પીપાવાવ ધોલેરા કંડલા દહેજ પીપાવાવ ધોલેરા કંડલા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. દીવ ખંભાત લીમડી ઉના દીવ ખંભાત લીમડી ઉના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? કાળીપરજ રાનીપરજ ગિરીજન ભૂમિજન કાળીપરજ રાનીપરજ ગિરીજન ભૂમિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP