Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? નિર્મળ ગામ તિર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ નિર્મળ ગામ તિર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 28 14 17 6 28 14 17 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બેંક લોનના સંદર્ભમાં EMI એટલે શું ? ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય એરફોર્સ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય સૈન્ય ભારતીય નૌકાદળ ભારતીય એરફોર્સ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય સૈન્ય ભારતીય નૌકાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર અર્જુન ભાતું પથિક મુસાફર અર્જુન ભાતું પથિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP