કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે એડવાન્સ્ડ રેન્જ બાબર ક્રૂઝ મિસાઈલ 1B નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન ઈરાન બાંગ્લાદેશ સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈરાન બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ EKUVERINની 11મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા માલદીવ નેપાળ જાપાન શ્રીલંકા માલદીવ નેપાળ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. રાજસ્થાન છત્તીસગઢ પંજાબ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર કૃષક વિકાસ યોજના લૉન્ચ કરી ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘AFSPA’નું પુરૂનામ શું છે ? આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? ICICI લાઈફ LIC TATA AIG લાઈફ HDFC લાઈફ ICICI લાઈફ LIC TATA AIG લાઈફ HDFC લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP