કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ONGC એ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું આઠમું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન બેસિન શરૂ કર્યું છે ?

હરિયાણા
આમાંથી કોઈ નહિ
પશ્ચિમ બંગાળ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બ્રાન્ડ ઈન્ડિયા મીશન' કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવશે ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP