કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ? મુંબઈ સિટી FC કેરળ બ્લાસ્ટર્સ FC FC ગોવા બેંગલુરુ FC મુંબઈ સિટી FC કેરળ બ્લાસ્ટર્સ FC FC ગોવા બેંગલુરુ FC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 7મું G20 સંસદીય અધ્યક્ષ શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવશે ? રોમ ન્યૂયોર્ક નવી દિલ્હી લંડન રોમ ન્યૂયોર્ક નવી દિલ્હી લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) પુનઃ પ્રાપ્ય ઊર્જા દેશ આકર્ષણ સૂચકાંકમાં ભારત કેટલામાં સ્થાને છે ? બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ? સ્મૃતિ મંધાના શેફાલી વર્મા મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના શેફાલી વર્મા મિતાલી રાજ હરમનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP