સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7559 7561 2521 2519 7559 7561 2521 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 20 60 100 50 20 60 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 1/84 2/77 2/47 1/92 1/84 2/77 2/47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 3 9 7 5 3 9 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 9 12 24 144 9 12 24 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP