કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ગરીબોની માલિકીના 2 વ્હીલર્સ વાહનો માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો ?

આસામ
ઝારખંડ
રાજસ્થાન
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ?

મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP