GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વિકાસના સિમાચિહ્નો જે તે સમય કરતાં 2-3 મહિના મોડા દેખાવા તેને ક્યો વિકાસ થયો કહેવાય ? ધીમો વિકાસ વિકારી વિકાસ સંતુલિત વિકાસ વિલંબિત વિકાસ ધીમો વિકાસ વિકારી વિકાસ સંતુલિત વિકાસ વિલંબિત વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા કઈ છે ? 'મારી કામચલાઉ ધર્મપત્ની' ‘કમાઉ દિકરો’ ‘ગોવાલણી’ ‘મારી કમલા' 'મારી કામચલાઉ ધર્મપત્ની' ‘કમાઉ દિકરો’ ‘ગોવાલણી’ ‘મારી કમલા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે ? કાર્બન ફોસ્ફરસ જિપ્સમ ગ્રેફાઈટ કાર્બન ફોસ્ફરસ જિપ્સમ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) બક્સરનું યુધ્ધ કયા વર્ષે થયું હતું ? ઈ.સ. 1754 એકેય નહી ઈ.સ. 1764 ઈ.સ. 1768 ઈ.સ. 1754 એકેય નહી ઈ.સ. 1764 ઈ.સ. 1768 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) He is poor ___ he is honest. so and but None of these so and but None of these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'Eager' means ___ keen energetic excited cool keen energetic excited cool ANSWER DOWNLOAD GUJARATI MCQ APP