કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાયાબુઝા 2 અવકાશયાન કયા દેશનું છે ? અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા ચીન અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ? 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1948 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1950 26 નવેમ્બર 1948 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021 માં ભારતના જીડીપીની કેટલી ટકાવારીનો અંદાજ લગાવ્યો છે ? -6.9% -7.8% આમાંથી કોઈ નહિ -7.1% -6.9% -7.8% આમાંથી કોઈ નહિ -7.1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધ્યપ્રદેશની રાજ્ય રમત કઈ છે ? મલખંબ ગટકા થાંગ-તા કલારીપયટ્ટુ મલખંબ ગટકા થાંગ-તા કલારીપયટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ માલધારી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 નવેમ્બર 25 નવેમ્બર 27 ડિસેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 27 ડિસેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે ? 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP