કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? સિરિસ પલ્લાસ રિયુગુ વેસ્ટ સિરિસ પલ્લાસ રિયુગુ વેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ? પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 17A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ' ની ઉજવણી માટે કયા રંગની રિબિન સિમ્બોલ છે ? લાલ લીલા ગુલાબી પીળા લાલ લીલા ગુલાબી પીળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000 વર્ષ 2002 વર્ષ 2003 વર્ષ 2001 વર્ષ 2000 વર્ષ 2002 વર્ષ 2003 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ડીટીએચ સેવાઓમાં કેટલા ટકા એફડીઆઈને મંજૂરી આપી છે ? 49% આમાંથી કોઈ નહિ 71% 100% 49% આમાંથી કોઈ નહિ 71% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ? જે.બી કૃપલાણી સમિતિ રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ જે.બી કૃપલાણી સમિતિ રણજીતસિંહ સમિતિ વિવેક દેબરોય સમિતિ બળદેવસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP