કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? દાહોદ મહિસાગર વડોદરા બનાસકાંઠા દાહોદ મહિસાગર વડોદરા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ બંને SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ પૈકી કોઈ નહીં તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ બંને SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? DPIIT MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ DPIIT MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? માલદીવ ભારત શ્રીલંકા ચીન માલદીવ ભારત શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મિઝોરમ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા મિઝોરમ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? અજય દેવગણ સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા પ્રભાસ અજય દેવગણ સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા પ્રભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP