કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

પુણે
બેંગલુરુ
હૈદરાબાદ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ?

એસ.એસ.રાજામૌલ્લી
સચ્ચિદાનંદ કે. આર.
શ્રીરામ રાઘવન
રાજકુમાર હિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ?

અરુણાચલ પ્રદેશ
મણિપુર
મેઘાલય
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

DM જયરત્ને
ચંદ્રિકા કુમારતુંગા
રાનિલ વિક્રમસિંઘે
રત્નાસિરી વિક્રમાનાયકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP