કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મહાત્મા ગાંધી જયંતી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ આપેલ તમામ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મહાત્મા ગાંધી જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી દેહરાદૂન હૈદરાબાદ ભોપાલ નવી દિલ્હી દેહરાદૂન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.શેફાલી જુનેજા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.શેફાલી જુનેજા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત ‘સૂર્યગામ’ ક્યું બન્યું ? ચારણકા એકપણ નહીં મોઢેરા સિદ્ધપુર ચારણકા એકપણ નહીં મોઢેરા સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP