Talati Practice MCQ Part - 3
2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ?

45
60
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ભવાઈ’માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

ઉપદેશ
સમાજદર્પણ
ભકિતરસ
કટાક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP