Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? 114 110 116 આપેલ પૈકી કોઈ નહીં 114 110 116 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Katrina Kareena Kusum Kangana Katrina Kareena Kusum Kangana ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 182 મીટર 192 મીટર 162 મીટર 172 મીટર 182 મીટર 192 મીટર 162 મીટર 172 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર સાવરકર લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ? ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? વાયરસ આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા વાયરસ આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP