PSI Prelim Exam Paper (06-03-2022)
કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ?

4થી એપ્રિલ
4થી ફેબ્રુઆરી
4થી જાન્યુઆરી
4થી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ?

જર્મની
સ્પેઈન
ઓસ્ટ્રીયા
હંગરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે.

ઝિંક
લોઢું
તાંબુ
ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ?
(1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે.
(2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
(3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે.
(4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

ફક્ત 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગોઠવો.
(1) ગીત ગોવિંદ
(2) વિક્રમોર્વશીય્મ
(3) બુદ્ધચરિત
(4) પૃથ્વીરાજ રાસો
(a) કાલીદાસ
(b) જયદેવ
(c) ચાંદ બરદોઈ
(d) અશ્વઘોષ

1b, 2a, 3d, 4c
1a, 2b, 3c, 4d
1a, 2b, 3d, 4c
1b, 2a, 3c, 4d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP