વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ ભારતીય સંસ્થાને તેના માનવરહિત કોમ્બેટ એરીયલ વ્હીકલ, રૂસ્તમ-2 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું ? DRDO NASA TATA NATA DRDO NASA TATA NATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ ક્યાં મહાન ભારતીય વિજ્ઞાનની સિદ્ધિઓ જવાબદાર છે ? વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સબમરીન દિવસની ઉજવણી ક્યારે થાય છે 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 16 ડિસેમ્બર 26 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરેલ અહેવાલ મુજબ ભારતમાં મોબાઈલ કાર્ડ ધારકોની સંખ્યા 100 કરોડ (1 અજબ)ને પાર કરી ચૂકી છે એ સંદર્ભે ખરા વિધાનો પસંદ કરો. દેશમાં વોડાફોન કંપની પાસે સૌથી વધુ ગ્રાહકો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સક્રિય સીમકાર્ડની દૃષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે. દેશમાં વોડાફોન કંપની પાસે સૌથી વધુ ગ્રાહકો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સક્રિય સીમકાર્ડની દૃષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ? GSLV-MK III PSLV-XL LVM-3 સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે GSLV-MK III PSLV-XL LVM-3 સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP