ટકાવારી (Percentage) 2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ? 5(5/11) 3(3/11) 7(3/11) 3(7/11) 5(5/11) 3(3/11) 7(3/11) 3(7/11) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 1.4 kg ના 2⅗% = ___ ? 180 gm 36.4 kg 364 gm 36.4 gm 180 gm 36.4 kg 364 gm 36.4 gm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1.4 કિ.ગ્રા. = 1400 ગ્રામ 1400 ગ્રામના 2⅗% = 1400 × 13/(5×100) = 36.4 ગ્રામ
ટકાવારી (Percentage) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે શુધ્ધ દુધ = x લિટર 10 લિટરના 5% = (10+x) લિટરના 2% 10 × 5/100 = (10+x) × 2/100 50 = 20 + 2x 50 - 20 = 2x x = 30/2 = 15 લિટર
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 420 ગુણ 720 ગુણ 600 ગુણ 800 ગુણ 420 ગુણ 720 ગુણ 600 ગુણ 800 ગુણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાસ થવા જરૂરી ગુણ = 140 + 40 = 180 પાસ થવા જરૂરી 30% ગુણ 30% → 180 100 → (?) 100/30 × 180 = 600 ગુણ સમજણ વિદ્યાર્થી 140 ગુલ મેળવ્યા છતાં 40 ગુણથી નપાસ થાય છે. તેથી જો 140 થી 40 ગુણ વધુ મેળવે તો પાસ થાય.
ટકાવારી (Percentage) ₹ 315 = ___ ના 90% ₹ 350 ₹ 348 ₹ 352 ₹ 365 ₹ 350 ₹ 348 ₹ 352 ₹ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ? 18% 22% 20% 24% 18% 22% 20% 24% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 125 → 25 100 → (?) 100/125 × 25 = 20% ઘટાડો