સામાન્ય વિજ્ઞાન (General Science) અગ્નિ-2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે ? 500 કિમી 3000 કિમી 5000 કિમી 2000 કિમી 500 કિમી 3000 કિમી 5000 કિમી 2000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ મિથેન હાઈડ્રોજન બ્યુટેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ મિથેન હાઈડ્રોજન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? એરિસ્ટોટલ યુક્લીડ પ્લેટો આર્કિમીડીઝ એરિસ્ટોટલ યુક્લીડ પ્લેટો આર્કિમીડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન ડી અને કે વિટામીન એ વિટામીન એ તથા બી વિટામીન કે વિટામીન ડી અને કે વિટામીન એ વિટામીન એ તથા બી વિટામીન કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? પેક્ટીન હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ સેલ્યુલોઝ પેક્ટીન હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? પાણી હીરો કાચ એકપણ નહીં પાણી હીરો કાચ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP