કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે. 2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે. 1,3 1,2,3 2,3 1,2 1,3 1,2,3 2,3 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ? NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ પ્રકાશ ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા અરવિંદ રાય આનંદ પ્રકાશ ઉત્પલકુમાર સિંઘ કેવલકુમાર શર્મા અરવિંદ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પુષ્પાબેન ભાવે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત રમતગમત વિજ્ઞાનજગત સામાજિક કાર્યો સંગીત રમતગમત વિજ્ઞાનજગત સામાજિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ? રાજેન્દ્ર ત્રિવેદી મનમોહનસિંહ ઠાકોર પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજેન્દ્ર ત્રિવેદી મનમોહનસિંહ ઠાકોર પ્રદિપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Birds connect our world Unifying Our Voices for Bird Conservation Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution Birds connect our world Unifying Our Voices for Bird Conservation Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP