નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 25 30 15 28 25 30 15 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ? 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.56 રૂ. 4825.56 રૂ. 4824.65 રૂ. 4825.65 રૂ. 4824.56 રૂ. 4825.56 રૂ. 4824.65 રૂ. 4825.65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.450 માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600 માં વેચતા ___ % નફો થાય. 500 50 10 20 500 50 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ? 10% 25% 12½% 10½% 10% 25% 12½% 10½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 12% 6% 8% 10% 12% 6% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP