સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 20 સેમી 10 સેમી 30 સેમી 15 સેમી 20 સેમી 10 સેમી 30 સેમી 15 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડ્સ અલ્સર કેન્સર ડાયાબિટીસ એઈડ્સ અલ્સર કેન્સર ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે ? મનુષ્ય કાચબો તીતીઘોડો ગરોળી મનુષ્ય કાચબો તીતીઘોડો ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓઝોન હિલિયમ ઓર્ગન ક્રિપ્ટોન ઓઝોન હિલિયમ ઓર્ગન ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવીઝનની શોધ કોણે કરી છે ? ડૉ. ગેટિંગ રોબર્ટ મિલેટ જે. એ. બીર્ડ માઈકલ ફરાડે ડૉ. ગેટિંગ રોબર્ટ મિલેટ જે. એ. બીર્ડ માઈકલ ફરાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP