કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? સિક્કિમ હિમાચલ પ્રદેશ ઓડીશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઓડીશા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત સિક્કિમ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત કયા દેશ સાથે 'નોમાડિક એલિફન્ટ' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજે છે? મોંગોલિયા ભૂટાન રશિયા નેપાળ મોંગોલિયા ભૂટાન રશિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? INTERPOL UNESCO UNDP ICJ INTERPOL UNESCO UNDP ICJ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP