ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

સંરક્ષણ બાબતોની સમિતિ
જાહેર સાહસોની સમિતિ
અંદાજ સમિતિ
જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

બેંકિંગ ક્ષેત્રે
આપેલ પૈકી એક પણ નહીં
શેરબજારના વ્યવહારો
ગ્રામ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
GST નું પૂરું નામ શું છે ?

ગુજરાત સ્ટાન્ડર્ડ ટાઈમ
ગુજરાત સર્વિસ ટેક્સ
ગુડઝ સેલ્સ ટેક્સ
ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP