કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? ફિરોજ ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ફિરોજ ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘ભારતીય અક્ષય ઊર્જા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 20 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? લદ્દાખ OBC NEETS રાજભાષા લદ્દાખ OBC NEETS રાજભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દલિત બંધુ યોજના શરૂ કરી છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ? આપેલ પૈકી એક પણ નહીં સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશની નેવી સાથે ‘સંયુક્ત માર્ગદર્શન’ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ? નાઈઝેરિયા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ વિયેતનામ નાઈઝેરિયા ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP