નફો અને ખોટ (Profit and Loss) પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ? 50 રૂપિયા 100 રૂપિયા 55 રૂપિયા 80 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 55 રૂપિયા 80 રૂપિયા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X × 120/100 × 125/100 = 75 X = (75×100×100)/(120×125) = 50 રૂપિયા
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 12(1/3)% 10% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 10% 11(1/9)% ત્રણમાંથી એકપણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 750 675 1,080 900 750 675 1,080 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ? 30% 40% 60% 48.5% 30% 40% 60% 48.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નફો 10% = 110% 900 110% 1215 (?) 1215/900 × 110 = 148.5% નફો = 148.5% - 100% = 48.5%
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 787.5 800 750 612.5 787.5 800 750 612.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 16 25 20 30 16 25 20 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે એટલે કે એક પેન ની કિંમત જેટલો નફો થાય. 5 1 100 (?) 100/5 = 20% નફો