Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 25, 5 વર્ષ 36, 16 વર્ષ 30, 10 વર્ષ 40, 20 વર્ષ 25, 5 વર્ષ 36, 16 વર્ષ 30, 10 વર્ષ 40, 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624409 624405 624407 624408 624409 624405 624407 624408 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Prosperity' Disparity Ability Improper Poverty Disparity Ability Improper Poverty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? મીંઢણ પાલવ સાડી પાનેતર મીંઢણ પાલવ સાડી પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? પી. કે. તનેજા જયંત પટેલ એસ. અપર્ણા આર. સુભાષ રેડ્ડી પી. કે. તનેજા જયંત પટેલ એસ. અપર્ણા આર. સુભાષ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP