Talati Practice MCQ Part - 4 સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ? 12 15 10 14 12 15 10 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Excelમાં કેટલા ટકા ઝૂમ થઈ શકે છે ? 500% 400% 800% 1200% 500% 400% 800% 1200% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ? અરવલ્લી પંચમહાલ ખેડા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ ખેડા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I never make my servant ___ my shoes. to polish polishing polish have been polishing to polish polishing polish have been polishing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આધુનિક અરણ્ય કાવ્ય કોનું છે ? સુરેશ જોશી નિરંજન ભગત જયંત પાઠક રાવજી પટેલ સુરેશ જોશી નિરંજન ભગત જયંત પાઠક રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ? સુરેશ દલાલ રમેશ પારેખ રાજેન્દ્ર શુકલા ભગવતીકુમાર શર્મા સુરેશ દલાલ રમેશ પારેખ રાજેન્દ્ર શુકલા ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP