કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ? જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? WIPRO BYJU'S ઈન્ફોસિસ boAt WIPRO BYJU'S ઈન્ફોસિસ boAt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ? 7 માર્ચ 3 માર્ચ 10 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 10 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન યુનિયન (ITU)નું પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું ? વારાણસી પુણે બેંગલુરુ નવી દિલ્હી વારાણસી પુણે બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP