નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 25% 20% 15% 24% 25% 20% 15% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 63 રૂ. 90 રૂ. 65 રૂ. 70 રૂ. 63 રૂ. 90 રૂ. 65 રૂ. 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 15 8 10 12.5 15 8 10 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 30 રૂા. 18 રૂા. 25 રૂા. 20 રૂા. 30 રૂા. 18 રૂા. 25 રૂા. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂ. 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 40 45 30 20 40 45 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 24% 88% 112% 76% 24% 88% 112% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP